રાજ્યમાં 22 દિવસ બાદ નોંધાયા 20થી વધુ કોરોનાના કેસ, કેટલા દર્દી થયા રિકવર?<p>રાજ્યમાં 22 દિવસ બાદ કોરોનાના વીસથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનના પાંચ સહિત 21 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે રાજ્યમાં 13 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ થયું નથી.&nbsp;</p>Source link

Leave a Reply